Ambaji Temple Navratri 2025: અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વે કથક નૃત્યનું આકર્ષક પ્રદર્શન
Ambaji Temple Navratri 2025
Ambaji Temple Navratri 2025: અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વે કથક નૃત્યનું આકર્ષક પ્રદર્શન
નવરાત્રીના પાવન દિવસોમાં અંબાજી ધામે દરરોજ રાત્રે વિશિષ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મા અમ્બાના ચરણોમાં ભક્તિ અને કળાનું સંગમ જોવા મળે છે.

આજે સાતમ અને નવલા નોરતાનો આઠમો દિવસ છે. ગરબા મહોત્સવ શરૂ થાય તે પહેલાં અંબાજી મંદિરના ચાચર ચોકમાં કથક નૃત્યનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
Ambaji Temple Navratri 2025
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |
આ વિશિષ્ટ પ્રદર્શન અમદાવાદની એકેડેમીની બહેનોએ કર્યું હતું. પરંપરાગત વેશભૂષા અને સુંદર મુદ્રાઓ સાથે જશોદા પટેલ અને તેમની ટીમે કથક નૃત્ય રજૂ કર્યું. દર્શકોએ ભારે ઉત્સાહ સાથે આ કલા નિહાળી અને તાળીઓ વડે કલાકારોનું વધામણું કર્યું.
શક્તિપીઠ અંબાજીમાં આયોજિત આ કાર્યક્રમથી નવરાત્રી પર્વમાં ભક્તિ સાથે કલા-સંસ્કૃતિનો અનોખો રંગ છવાયો હતો.