March 15, 2026

ગુજરાતમાં 145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીની જિલ્લાફેર બદલી જાહેર – જુઓ સંપૂર્ણ યાદી

0
145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીની જિલ્લાફેર બદલી જાહેર

145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીની જિલ્લાફેર બદલી જાહેર

145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીની જિલ્લાફેર બદલી જાહેર ગુજરાત રાજ્યના વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીની જિલ્લાફેર બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ ફેરબદલીઓ કર્મચારીઓની સ્વવિનંતી તેમજ વહીવટી જરૂરિયાતને ધ્યાને રાખીને કરવામાં આવી છે.

145 નાયબ મામલતદાર અને 207 રેવન્યૂ તલાટીની જિલ્લાફેર બદલી જાહેર

સરકારી હુકમ મુજબ, બદલી પામેલા તમામ કર્મચારીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાના નવા જિલ્લામાં ફરજ સંભાળવી ફરજિયાત રહેશે. હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ફેરબદલીઓ સામે કોઈપણ પ્રકારની રજૂઆત કે અપીલ માન્ય રહેશે નહીં.

રાજ્ય સરકારના આ નિર્ણયથી અનેક જિલ્લાઓમાં વહીવટી વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે. બદલીઓના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક અમલ કરવો પડશે.

👉 જિલ્લાફેર બદલી પામેલા નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓના નામોની સંપૂર્ણ યાદી નીચે આપવામાં આવી છે.
વાંચતા રહો અને તમારી જિલ્લામાં કોણ નવા આવ્યા છે તે જાણો.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed