March 15, 2026

Gujarat Police Cut-Off 2025: UPC, APC, Jail Sepoy & SRPF – કેટેગરીવાઇઝ સંપૂર્ણ માહિતી

0
Gujarat Police Cut-Off 2025

Gujarat Police Cut-Off 2025

Gujarat Police Cut-Off 2025 ગુજરાત પોલીસ ભરતી 2025 માટે લેવાયેલ લેખિત પરીક્ષાના કટ-ઑફ માર્ક્સ જાહેર થયા છે. વિવિધ કેડરો જેવા કે UPC (Unarmed Police Constable), APC (Armed Police Constable), Jail Sepoy / Jail Matron, અને SRPF (State Reserve Police Force) માટે પુરુષ, મહિલા અને પૂર્વ-સૈનિક (Ex-Serviceman) કેટેગરી મુજબના કટ-ઑફ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આ લેખમાં દરેક વિભાગનો કટ-ઑફ સરળ ટેબલ સ્વરૂપે અને સરળ ભાષામાં સમજાવેલા છે.

Gujarat Police Cut-Off 2025:Unarmed Police Constable (UPC) – કટ-ઑફ માર્ક્સ

CategoryMaleFemaleEx-Serviceman
General132.75114.00106.20
EWS125.7598.25100.60
SC121.75102.75
SEBC127.75127.75102.20
ST101.50101.50

Armed Police Constable (APC) – કટ-ઑફ માર્ક્સ

CategoryMaleFemaleEx-Serviceman
General125.00101.25100.00
EWS122.0083.2597.60
SC118.0096.75
SEBC123.2598.2598.60
ST91.00

Jail Sepoy (Male) / Jail Matron (Female) – કટ-ઑફ

CategoryMaleFemaleEx-Serviceman
General122.0098.2597.60
EWS119.0080.5095.20
SC116.0096.25
SEBC121.5098.0097.20
ST81.00

SRPF (State Reserve Police Force) – કટ-ઑફ

CategoryMaleEx-Serviceman
General121.0088.50
EWS118.50
SC115.50
SEBC120.2582.25
ST80.50

Gujarat Police Cut-Off 2025:મહત્વપૂર્ણ નોંધો

  • આ કટ-ઑફ માર્ક્સ Selection Cadre મુજબ જાહેર કરવામાં આવ્યા છે.
  • દરેક કેડર માટે પુરુષ, મહિલા અને પૂર્વ સૈનિકોની કેટેગરી પ્રમાણે અલગ કટ-ઑફ નક્કી કરવામાં આવ્યો છે.
  • SRPF માટે માત્ર પુરુષ ઉમેદવારોની પસંદગી થાય છે.
  • આ માર્ક્સના આધારે ઉમેદવારો આગળની પ્રક્રિયા માટે લાયક ગણાશે.
વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed