IB Recruitment 2025: ઇન્ટેલિજન્સ બ્યુરોની ટેક ભરતી,પગાર ₹1.42 લાખ સુધી, જાણો કેવી રીતે અરજી કરવી
IB Recruitment 2025
IB Recruitment 2025 : ઇન્ટેલિજન્સ બ્યુરોની ટેક ભરતી,પગાર ₹1.42 લાખ સુધી, જાણો કેવી રીતે અરજી કરવી ભારતના યુવાનો માટે સોનાની તક આવી છે. ભારત સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા Assistant Central Intelligence Officer Grade-II/Tech (ACIO Tech) માટે નવી ભરતીની જાહેરાત બહાર પડી છે. દેશની સુરક્ષા એજન્સીમાં કામ કરવાની પ્રતિષ્ઠા સાથે, ₹44,900 થી ₹1,42,400 સુધીના પગાર નો લાભ પણ મળશે.
આ ભરતી ખાસ કરીને ઈજનેરી અને ટેકનિકલ ક્ષેત્રના ઉમેદવારો માટે છે, અને સૌથી મોટી વાત એ છે કે લેખિત પરીક્ષા વગર માત્ર GATE સ્કોર, સ્કિલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થશે.

IB Recruitment 2025 – મુખ્ય વિગતો
| વિષય | માહિતી |
|---|---|
| સંસ્થા | ઇન્ટેલિજન્સ બ્યુરો (IB Recruitment 2025) |
| પોસ્ટ | ACIO-II / Tech |
| કુલ પોસ્ટ | 258 |
| અરજી શરૂ | 25 ઓક્ટોબર 2025 |
| છેલ્લી તારીખ | 16 નવેમ્બર 2025 |
| પસંદગી | GATE સ્કોર + Skill Test + Interview |
| પગાર | ₹44,900–₹1,42,400 (Level 7 Pay Matrix) |
| ઉંમર મર્યાદા | 18 થી 27 વર્ષ |
| ઓફિશિયલ સાઇટ | mha.gov.in |
કઈ લાયકાત જોઈએ?
ઉમેદવાર પાસે નીચેની ડિગ્રીમાંથી કોઈ એક હોવી જોઈએ:
B.E./B.Tech માં
- Electronics & Communication
- Electronics & Telecommunication
- Electrical & Electronics
- Information Technology (IT)
- Computer Science / Computer Engineering
M.Sc. માં
- Electronics
- Computer
- Physics
- Electronics & Communication
GATE 2023 / 2024 / 2025 માં પાસ હોવું ફરજિયાત
પસંદગી પ્રક્રિયા
GATE સ્કોરના આધારે શોર્ટલિસ્ટ
Skill Test
Interview
ખાલી જગ્યાઓની સરખામણીમાં 10 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે
પગાર & લાભ
- માસિક પગાર: ₹44,900 થી ₹1,42,400
- DA, HRA, TA સહિત સરકારના તમામ લાભ
- સુરક્ષા અને ગુપ્તચર ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કારકિર્દી
અરજી કેવી રીતે કરવી?
- mha.gov.in અથવા ncs.gov.in પર જાઓ
- Online Registration કરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો
અરજી સમય: 25 ઓક્ટોબર થી 16 નવેમ્બર 2025
મહત્વનું સૂચન
- હાલ રોજગાર સમાચારપત્રમાં નોટિસ આવી છે
- ટૂંક સમયમાં વિગતવાર નોટિફિકેશન આવશે
- ફોર્મ શરૂ થતા જ ફટાફટ ભરવાનું
IB Recruitment 2025 માં જોડાવાના ફાયદા
દેશના ગુપ્તચર મિશન્સમાં ભાગ લેવાની તક
નેશનલ સિક્યોરિટીમાં સેવા આપવાનો અવસર
પ્રતિષ્ઠિત સેન્ટ્રલ ગવર્નમેન્ટ નોકરી
પ્રોમોશન અને ફ્યુચર ગ્રોથના ઘણા અવસર
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |