May 16, 2026

LIC Golden Jubilee Scholarship 2025 Application Form – સમગ્ર માર્ગદર્શન

1
LIC Golden Jubilee Scholarship 2025

LIC Golden Jubilee Scholarship 2025

LIC Golden Jubilee Scholarship 2025 Application Form માટે Online Apply કરો. Eligibility, Scholarship Amount, Girl Child Special Scholarship, Online Apply Process અને મહત્વપૂર્ણ Links જાણો.

LIC Golden Jubilee Scholarship 2025 Highlights

શ્રેણીમાહિતી
સંસ્થાLIC Golden Jubilee Foundation (Life Insurance Corporation of India – LIC)
સ્કોલરશિપ નામLIC Golden Jubilee Scholarship Scheme 2025
સ્કોલરશિપ પ્રકારGeneral Scholarship & Special Scholarship for Girl Child
લાભાર્થીEconomically Weaker Section (EWS) ના વિદ્યાર્થીઓ
રકમ₹15,000 – ₹40,000 પ્રતિ વર્ષ
અરજી કરવાની રીતOnline
Online Registration અંતિમ તારીખ22 September 2025
Official Websitehttps://www.licindia.in

LIC Golden Jubilee Scholarship 2025 Eligibility

General Scholarship

(1) Class 12 પછી:

  • 2022-23 / 2023-24 / 2024-25માં Class XII / Diploma પાસ કરેલું હોવું જોઈએ.
  • ઓછામાં ઓછા 60% માર્ક્સ અથવા સમકક્ષ CGPA મેળવેલ હોવું જોઈએ.
  • 2025-26માં પ્રથમ વર્ષમાં MBBS, BAMS, BHMS, BDS, Engineering (BE, B.Tech, B.Arch), Graduation, Integrated Courses, Diploma, Vocational Courses અથવા ITI માં એડમિશન લીધેલું હોવું જોઈએ.
  • પરિવારની વાર્ષિક આવક ₹4,50,000/- થી વધારે ન હોવી જોઈએ.

(2) Class 10 પછી:

  • 2022-23 / 2023-24 / 2024-25માં Class X પાસ કરેલું હોવું જોઈએ.
  • ઓછામાં ઓછા 60% માર્ક્સ અથવા સમકક્ષ CGPA.
  • 2025-26માં Diploma / Vocational / ITI Courses માટે એડમિશન.
  • પરિવારની વાર્ષિક આવક ₹4,50,000/- થી વધારે ન હોવી જોઈએ.

Special Scholarship for Girl Child

  • Class X પાસ કરેલી છોકરીઓ (60% માર્ક્સ) માટે.
  • Courses: Intermediate / 10+2 / Vocational / Diploma / ITI (2 years).
  • Family annual income ₹4,50,000/- થી વધારે ન હોવી જોઈએ.

LIC Golden Jubilee Scholarship Amount

General Scholarship

  • Medicine (MBBS, BAMS, BHMS, BDS): ₹40,000/વર્ષ (2 હપ્તામાં ₹20,000).
  • Engineering (BE, B.Tech, B.Arch): ₹30,000/વર્ષ (2 હપ્તામાં ₹15,000).
  • Graduation / Diploma / Vocational / ITI: ₹20,000/વર્ષ (2 હપ્તામાં ₹10,000).

Special Scholarship for Girl Child

  • ₹15,000/વર્ષ (2 હપ્તામાં ₹7,500) – 2 વર્ષ માટે.

Online Apply Process

  • ફક્ત Online Application through LIC Official Website
  • Online Apply કર્યા પછી Email પર Acknowledgement મળે.
  • સાચી Email & Mobile Number આપવું જરૂરી છે.

મારુ વાવ થરાદ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરોઅહીં ક્લિક કરો

Important Dates

  • Last Date for Online Apply: 22 September 2025

Important Links

Apply OnlineClick Here
Official WebsiteClick Here

💡 ટિપ: LIC Golden Jubilee Scholarship 2025 Application Form માટે અરજી સમયસર કરો અને બધા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. આ યોજના Economically Weaker Section (EWS) ના વિદ્યાર્થીઓ માટે એક મોટેરું મૌકો છે.

1 thought on “LIC Golden Jubilee Scholarship 2025 Application Form – સમગ્ર માર્ગદર્શન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *