Navratri Weather: બનાસકાંઠાના ઈકબાલગઢમાં વરસાદ: ગરમીથી રાહત, નવરાત્રીના આયોજન પર અસરની ચિંતાઓ
Navratri Weather
Navratri Weather: બનાસકાંઠાના ઈકબાલગઢમાં વરસાદ: ગરમીથી રાહત, નવરાત્રીના આયોજન પર અસરની ચિંતાઓ
બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા દિવસના ઉકળાટ બાદ વરસાદ નોંધાયો છે, જેને કારણે સ્થાનિક લોકો ને ગરમીથી રાહત મળી.

હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
| વોટ્સએપ ચેનલ | અહીં ક્લિક કરો |
| ફેસબુક | અહીં ક્લિક કરો |
| ઇન્સ્ટાગ્રામ | અહીં ક્લિક કરો |
| યુટ્યુબ | અહીં ક્લિક કરો |
| વધુ સમાચાર | અહીં ક્લિક કરો |

અમીરગઢના ઈકબાલગઢ સહિત આજુબાજુના પંથકોમાં વરસાદ પડતાં ગરમીનો પ્રકોપ ઘટાડાયો છે, પરંતુ નવરાત્રીના ગરબા કાર્યક્રમ પહેલા વરસાદ શરૂ થવાને કારણે ખેલૈયાઓમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.