March 15, 2026

નવું બંધારણ નવી દિશા: આંજણા પટેલ સમાજની બેઠકમાં સહમતિ,મીઠાવીરાણા ગામે બેઠકનું કરાયું આયોજન, યુવાનો-વડીલોએ પાંચ પટ્ટીને સમર્થન આપ્યું

0
નવું બંધારણ નવી દિશા

નવું બંધારણ નવી દિશા

ધરણીધર તાલુકાના આંજણા પટેલ સમાજની વાવેશી 22 ગોળ પરગણાની સામાજિક રચનાને સુવ્યવસ્થિત બનાવવા માટે મીઠાવીરાણા ગામ સ્થિત રામજી મંદિર પરિસરમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવું બંધારણ નવી દિશા

આ બેઠકમાં સમાજના યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચા દરમિયાન સમાજમાં એકતા અને સમાનતા સ્થાપવા માટે ‘પાંચ પટ્ટી’ પ્રણાલી તેમજ **‘એક સમાજ, એક રિવાજ’**ની વિચારધારાને સર્વસંમતિથી સમર્થન આપવામાં આવ્યું હતું.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed