PNB Local Bank Officer Recruitment 2025: પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા દેશભરમાં Local Bank Officer (LBO) પોસ્ટ માટે 750 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગ્રેજ્યુએટ અને 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 03/11/2025 થી શરૂ થઇ ગઈ છે અને 23/11/2025 સુધી ચાલુ રહેશે.
આ ભરતી અભિયાન અંતર્ગત ઉમેદવારોને જૉબ લોકેશન ઓલ ઈન્ડિયા રહેશે અને સરસ પગાર શ્રેણી પણ આપવામાં આવશે. વધુ વિગતો નીચે આપવામાં આવી છે.
PNB Local Bank Officer Recruitment 2025 Overview
વિગતો માહિતી સંસ્થા Punjab National Bank (PNB) પોસ્ટનું નામ Local Bank Officer (LBO) કુલ જગ્યાઓ 750 લાયકાત કોઈપણ ગ્રેજ્યુએટ + 1 વર્ષનો અનુભવ પગાર ₹48,480 થી ₹85,920 સુધી નોકરીનું સ્થળ સમગ્ર ભારત અરજી કરવાની છેલ્લી તારીખ 23/11/2025 મોડ ઓફ એપ્લિકેશન ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ pnb.bank.in
રાજ્યવાર જગ્યાની વિગત
રાજ્ય જગ્યાઓ ગુજરાત 95 મહારાષ્ટ્ર 135 કર્ણાટક 85 પશ્ચિમ બંગાળ 90 તેલંગાણા 88 તામિલનાડુ 85 આસામ 86 આંધ્રપ્રદેશ 05 ત્રિપુરા 22 જમ્મુ & કાશ્મીર 20 લદાખ 03 ઉત્તરપૂર્વના અન્ય રાજ્ય 46 કુલ 750
શૈક્ષણિક લાયકાત
કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ
સાથે 1 વર્ષનો અનુભવ ફરજિયાત 👉 વધુ વિગતો માટે અધિકૃત નોટિફિકેશન વાંચશો
ઉંમર મર્યાદા
ન્યૂનતમ: 18 વર્ષ
મહત્તમ: 33 વર્ષ
એપ્લિકેશન ફી
કેટેગરી ફી GENERAL / OBC / EWS ₹1180 SC / ST ₹59
સિલેક્શન પ્રોસેસ
લખિત પરીક્ષા
સ્કિલ ટેસ્ટ
દસ્તાવેજ ચકાસણી
મેડિકલ ટેસ્ટ
કેવી રીતે કરવી ઓનલાઈન અરજી?
અધિકૃત વેબસાઇટ pnb.bank.in પર જાઓ
“Apply Online” પર ક્લિક કરો
ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
ફી ભરશો
ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી રાખશો
મહત્ત્વપૂર્ણ લિંક્સ
Link Click PNB Local Bank Officer Recruitment 2025 Notification 👉 Click Here Apply Online / Official Website 👉 pnb.bank.in
મહત્ત્વપૂર્ણ તારીખો
ઘટના તારીખ અરજી શરૂ 03/11/2025 છેલ્લી તારીખ 23/11/2025
જો તમે સરકારી બેંકમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન રાખો છો તો આ તક ચૂકી ન જશો. આજે જ અરજી કરો અને તમારા ભવિષ્યને મજબૂત બનાવો!
Post navigation