March 15, 2026

RNSB Recruitment: RNSB Jr. Executive (Trainee) ભરતી 2025 – Bhavnagar

0
RNSB Recruitment

RNSB Recruitment

RNSB Recruitment: રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSB) દ્વારા Jr. Executive (Trainee) માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ સરસ તક ખાસ કરીને ભવનગર (Gujarat) બેંક ભરતી ઈચ્છુક ઉમેદવારો માટે છે.

RNSB Recruitment: ભરતી વિગતવાર માહિતી

  • સંસ્થા નામ: Rajkot Nagarik Sahakari Bank Ltd. (RNSB)
  • પદનું નામ: Jr. Executive (Trainee)
  • જોબ કેટેગરી: Bank Job 2025 / Gujarat Bank Vacancy
  • સ્થાન: Bhavnagar
  • અરજી કરવાની રીત: Online અરજી
  • અરજી શરૂ તારીખ: 13 સપ્ટેમ્બર 2025
  • અંતિમ તારીખ: 20 સપ્ટેમ્બર 2025
  • ઓફિશિયલ વેબસાઈટ: jobs.rnsbindia.com

લાયકાત અને જરૂરી વિગતો

શૈક્ષણિક લાયકાત:

  • First Class Graduate (Arts સિવાય)
  • Post Graduate (Arts સિવાય) – 2 વર્ષની કોર્સ

અનુભવ:

  • Co-operative Bank અથવા Financial Institute માં 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા
  • પરંતુ નવા (Freshers) ઉમેદવારો પણ અરજી કરી શકે છે

ઉંમર મર્યાદા: મહત્તમ 30 વર્ષ

અન્ય કૌશલ્ય: કમ્પ્યુટરનો પૂરતો જ્ઞાન જરૂરી છે

અરજી કરવાની પ્રક્રિયા

  • ઓફિશિયલ વેબસાઈટ ખોલો 👉 jobs.rnsbindia.com
  • Jr. Executive (Trainee) માટેની નોટિફિકેશન વાંચો
  • Apply Online બટન પર ક્લિક કરો
  • જરૂરી વિગતો અને દસ્તાવેજો ભરી ફોર્મ સબમિટ કરો
  • અરજી અંતિમ તારીખ 20 સપ્ટેમ્બર 2025 પહેલા કરવી જરૂરી છે

ખાસ સૂચના

  • ભરતી માત્ર Bhavnagar Location માટે છે
  • સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા મળી શકે છે
  • તમામ ઉમેદવારોએ અરજી કરતા પહેલા અધિકૃત જાહેરાત જરૂર વાંચવી

મિત્રો, આ ભરતીની માહિતી વધુ લોકોને પહોંચાડવા માટે શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed