Rozgaar Bharti Melo Palanpur 2025,પાલનપુરમાં રોજગાર ભરતી મેળો, 250થી વધુ ખાલી જગ્યાઓ, SSC થી ગ્રેજ્યુએટ સુધી માટે સુવર્ણ મોકો
Rozgaar Bharti Melo Palanpur 2025
Rozgaar Bharti Melo Palanpur 2025 પાલનપુરમાં યોજાશે રોજગાર ભરતી મેળો 2025 બનાસકાંઠા જિલ્લાના યુવાનો માટે સુવર્ણ તક આવી છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર અને લોક્નીકેતન વિનયમંદિર વિરમપુરના સંયુક્ત ઉપક્રમે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો છે. આ ભરતી મેળામાં જાણીતી બે મોટી કંપનીઓ Machino Plasto Pvt. Ltd. (Ahmedabad) અને Suzuki Motor Gujarat Pvt. Ltd. (Becharaji) સીધી પસંદગી પ્રક્રિયા માટે આવશે.
📌 Rozgaar Bharti Melo Palanpur 2025
📅 તારીખ : 25 ઓગસ્ટ 2025
📍 સ્થળ : લોક્નીકેતન વિનયમંદિર, વિરમપુર (તા. અમીરગઢ)
⏰ સમય : સવારે 11:00 વાગ્યે
👨💼 ઉપલબ્ધ ખાલી જગ્યાઓ
1) Machino Plasto Pvt. Ltd. (Vanod, Ahmedabad)
- પદનું નામ : Operator
- કુલ જગ્યાઓ : 150
- લાયકાત : SSC / HSC / ITI / Diploma
- ઉંમર મર્યાદા : 18 થી 27 વર્ષ
- લિંગ : માત્ર Male ઉમેદવાર
2) Suzuki Motor Gujarat Pvt. Ltd. (Becharaji)
- પદનું નામ : Line Operator
- કુલ જગ્યાઓ : 100
- લાયકાત : SSC / HSC / ITI / Graduate
- ઉંમર મર્યાદા : 18 થી 35 વર્ષ
- લિંગ : માત્ર Male ઉમેદવાર

⭐ ખાસ નોંધ
- ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર રહેતા સમયે તમામ જરૂરી દસ્તાવેજોની મૂળ તેમજ નકલ સાથે આવવાનું રહેશે.
- પસંદગી પાત્ર ઉમેદવારોને કંપનીની જરૂરિયાત મુજબ નોકરીની તક આપવામાં આવશે.

આ ભરતી મેળો બનાસકાંઠા જિલ્લાના બેરોજગાર યુવાનો માટે એક અનોખી તક છે. SSC પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે 250થી વધુ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. જો તમે રોજગારીની તક શોધી રહ્યા છો તો આ રોજગાર ભરતી મેળો તમારી માટે શ્રેષ્ઠ મોકો બની શકે છે.
I need job
ITI