Banaskantha Success Story: માત્ર 3 વર્ષમાં ખસા ગામની 25 દીકરીઓએ કબ્બડીમાં રચ્યો ઈતિહાસ, 9ને દર મહિને ₹5,000ની સ્કોલરશિપ

Banaskantha Success Story

Banaskantha Success Story: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામે રમતગમત ક્ષેત્રે પ્રેરણાદાયી સિદ્ધિ હાંસલ કરી છે. આશરે 3,500ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામની સરકારી પ્રાથમિક શાળાની 25 દીકરીઓએ માત્ર ત્રણ વર્ષમાં કબ્બડીમાં એવી સફળતા મેળવી છે કે આજે સમગ્ર જિલ્લામાં તેમની ચર્ચા થઈ રહી છે. આ સફળતા પાછળ શાળાના વ્યાયામ શિક્ષક પ્રકાશભાઈ પ્રજાપતિની અવિરત મહેનત, … Read more