Health Awareness Meeting: ભાભરના તનવાડ ગામે આરોગ્ય વિભાગની બેઠક ચોમાસામાં પાણીજન્ય રોગોથી બચવા ક્લોરિનેશન અંગે અપાઈ મહત્વપૂર્ણ માહિતી
Health Awareness Meeting ભાભર તાલુકાના તનવાડ ગામે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આયુષ્માન આરોગ્ય મંદિર, તનવાડના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં ગ્રામજનોને પીવાના પાણીને શુદ્ધ રાખવા માટેની ક્લોરિનેશન પ્રક્રિયા અને તેના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ચોમાસા દરમિયાન દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાવાની શક્યતા રહેતી … Read more