Bhachar Village Sets Example: ભાચર ગામે પ્લાસ્ટિક પડીકા વેચાણ બંધ બાળકોના સ્વાસ્થ્ય માટે વેપારીઓનો સરાહનીય નિર્ણય
Bhachar Village Sets Example વાવ-થરાદ જિલ્લાના ભાચર ગામે બાળકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છ પર્યાવરણ માટે એક પ્રેરણાદાયક પહેલ કરી છે. ગામના તમામ વેપારીઓએ સર્વસંમતિથી પ્લાસ્ટિકના પડીકા તેમજ હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ બંધ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ડિજિટલ ભાસ્કર અને દૈનિક ભાસ્કરના અહેવાલ બાદ ગુજરાતમાં આ પ્રકારનો સ્વૈચ્છિક નિર્ણય લેનારું ભાચર પ્રથમ ગામ બન્યું હોવાનું … Read more