TadavCHC: ટડાવ CHCની અનોખી સિદ્ધિ 2.76 લાખ OPD, 78 હજાર દર્દીઓને સારવાર અને 2,113 સફળ ડિલિવરી, એકપણ માતૃ મૃત્યુ નહીં
TadavCHC વાવ-થરાદ તાલુકાના ટડાવ સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)એ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મેડિકલ ઓફિસર ડો. જયદીપસિંહ રાજપુતના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાડા સાત વર્ષમાં હોસ્પિટલમાં 2,113 સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી છે. સૌથી ગૌરવની વાત એ છે કે આ તમામ પ્રસૂતિ દરમિયાન એકપણ માતૃ મૃત્યુ નોંધાયું નથી, જે હોસ્પિટલની ગુણવત્તાયુક્ત … Read more