Unjha Jeera & Unjha Fennel GI Tag 2026: ગુજરાત માટે ગૌરવની ક્ષણ! ઊંઝાના જીરું અને વરિયાળીને મળ્યો GI ટેગ, જાણો તેનો ખેડૂતોને શું ફાયદો થશે

Unjha Jeera & Unjha Fennel GI Tag 2026

Unjha Jeera & Unjha Fennel GI Tag 2026 ગુજરાતના કૃષિ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. વિશ્વભરમાં પોતાની ગુણવત્તા, સુગંધ અને સ્વાદ માટે જાણીતા ઊંઝાના જીરું (Unjha Jeera) અને ઊંઝાની વરિયાળી (Unjha Fennel) ને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત Geographical Indication (GI) Tag) એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ માત્ર ઉત્તર ગુજરાત કે ઊંઝા પૂરતી મર્યાદિત … Read more