22.3 C
New York
Sunday, August 16, 2026

Buy now

spot_img
Home સરકારી નોકરી બેંકમાં સરકારી નોકરીની ઉતમ તક, 64 હજારથી વધુ પગાર મળશે, અહીથી જાણો...

બેંકમાં સરકારી નોકરીની ઉતમ તક, 64 હજારથી વધુ પગાર મળશે, અહીથી જાણો સંપુર્ણ માહિતી – SBI Clerk Recruitment

3
154
SBI Clerk Recruitment

SBI Clerk Recruitment 2026: બેંકમાં નોકરી કરવી લાખો યુવાનોનું સપનું હોય છે. તેવામાં સ્ટેસ બેંક ઓફ ઈન્ડિયાએ તેવા લોકોને તક આપવાની જાહેરાત કરી છે. લાંબા સમયથી બેંકમાં સરકારી નોકરીની આશાએ બેઠેલા ઉમેદવારો માટે 1538 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાંં તમને 64 હજારથી વધૂ પગાર મળશે. ઇચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.

SBI બેંકમાં ભરતી – SBI Clerk Recruitment

  • સંસ્થા: પ્રાયોજના સ્ટેસ બેંક ઓફ ઈન્ડિયા
  • પોસ્ટ: ક્લાર્ક
  • કુલ જગ્યાઓ: 1538
  • ગુજરાતમાં કુલ જગ્યાઓ: 289
  • અરજીનો પ્રકાર: ઓનલાઇન
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 27 ઓગસ્ટ 2026

શૈક્ષણિક લાયકાત

આ જગ્યા પર અરજી કરનાર ઉમેદવારોની પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ ડિગ્રી 31 ડિસેમ્બર 2026 સુધી પ્રાપ્ત હોવી જોઈએ. ભરતીની ખાસ વાત છે કે છેલ્લા વર્ષ કે ફાઇનલ સેમેન્ટરમાં અભ્યાસ કરી રહેલા છાત્રો પણ અરજી કરી શકે છે, પરંતુ ડિસેમ્બર સુધી પરીક્ષા પાસનું પ્રમાણ આપવું પડશે.

ઉમર મર્યાદા

જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. તો ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. એસસી, એસટી કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે.

પગાર ધોરણ

પસંદ થયેલા ઉમેદવારોને 24050થી 64480 રૂપિયા પગાર દર મહિને મળશે.

અરજી ફી

  • સામાન્ય અને ઓબીસી વર્ગના ઉમેદવારોએ અરજી કરવા સમયે 750 રૂપિયા ચુકવવા પડશે.
  • પરંતુ એસસી, એસટી, PWBD, એક્સ-સર્વિસમેન માટે આ સુવિધા નિઃશુલ્ક છે.

પસંદગી પ્રક્રિયા

BI ક્લાર્ક ભરતીમાં પસંદગી માટે ત્રણ તબક્કા હશે. સૌથી પહેલા પ્રારંભિક પરીક્ષા (પ્રિલિમ્સ), ત્યારબાદ મુખ્ય પરીક્ષા (મેઇન્સ) અને જરૂર પડે તો લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ યોજાશે. પ્રારંભિક પરીક્ષા સપ્ટેમ્બર 2026માં યોજાવાની શક્યતા છે, જ્યારે મુખ્ય પરીક્ષા ઓક્ટોબર અથવા નવેમ્બર 2026માં યોજાઈ શકે છે.

મહત્વપુર્ણ તારીખ

  • અરજી ક્રવાની શરુઆત: 7 ઓગસ્ટ 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 27 ઓગસ્ટ 2026

આ પણ વાચોં: થરાદમાં નોકરીની મોટી તક! PM પોષણ યોજનામાં ભરતી, 21 ઓગસ્ટ પહેલાં કરો અરજી

મહત્વની લિંક્સ

અરજી કેવી રીતે કરશો?

  • આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે સૌથી પહેલા SBIની વેબસાઈટ પર જવું.
  • ત્યારબાદ ‘કરન્ટ ઓપનિંગ’ સેક્શનમાં સંબંધિત ભરતી પસંદ કરવી.
  • હવે રજિસ્ટ્રેશન કરીને લોગિન કરવું.
  • ત્યારપછી શૈક્ષણિક અને પર્સનલ વિગતો ભરીને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા.
  • છેલ્લે નિર્ધારિત ફી જમા કરીને ફોર્મ સબમિટ કરી દેવું

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here