પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રની પરિક્ષાની તારિખો જાહેર, જુઓ કઇ તારિખથી પરિક્ષાઓ શરુ થશે?: School Exam date

School Exam date: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ 3 થી 8 ના વિધ્યાર્થીઓ માટે શૈક્ષણિક સત્ર 202‌6-27 ની પ્રથમ પરિક્ષાનૂ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે.

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સમયપત્રક અનુસાર ધોરણ ૩ થી 5 અને ધોરણ 6 થી 8 માટે! અલગ-અલગ સમય સ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.

નાના બાળકોને સવારનો સમય આપવામાં આવ્યો છે.! જ્યારે મોટા વિદ્યાર્થીઓની પરીક્ષા બપોર બાદ લેવાશે. જિલ્લાની તમામ પ્રાથમીક શાળાને સમયસર પ્રશ્નપત્રોની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

શિક્ષકો પણ હવેથી પુનરાવર્તન અને મોડેલ ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરવાની કામગીરીમાં લાગી ગયા છે. અરવલ્લી! જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ સમયપત્રકથી વિદ્યાર્થીઓને અભ્યાસનું આયોજન કરવામાં સરળતા રહેશે અને પરિણામ| પણ સમયસર જાહેર કરી શકાશે.

આ પણ વાચો: હવે UPI થી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ, જુઓ કોને લાગુ પડશે આ નિયમો?

પ્રથમ પરિક્ષાનૂ ટાઇમ – School Exam date

તારીખવારધોરણ 3 થી 5 વિષયધોરણ 6 થી 8 વિષય
22/10/2026ગુરૂવારગુજરાતીગુજરાતી
23/10/2026શુક્રવારગણિતગણિત
24/10/2026શનિવારસંસ્કૃત (સવારે 8:00 થી 11:00)
26/10/2026સોમવારહિન્દીહિન્દી
27/10/2026મંગળવારપર્યાવરણવિજ્ઞાન
28/10/2026બુધવારઅંગ્રેજીઅંગ્રેજી
29/10/2026ગુરૂવારસામાજિક વિજ્ઞાન

વધુ વાચોં

Stay Connected

12,200FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img