Cyber Safety First! થરાદના ગુરૂકુળ વિદ્યામંદિરમાં સાયબર જાગૃતિ સેમિનાર યોજાયો, વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રોડથી બચવાના ઉપાયો સમજાવાયા
Cyber Safety First! : વાવ-થરાદ જિલ્લા સાયબર સેલ દ્વારા થરાદ સ્થિત ગુરૂકુળ વિદ્યામંદિરમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વધતા સાયબર ગુનાઓ અંગે જાગૃતિ લાવવાનો અને ડિજિટલ પ્લેટફોર્મનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપવાનો હતો. સાયબર સેલના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ વિદ્યાર્થીઓને ATM ફ્રોડ, … Read more