Water Crisis in Tadav: ટડાવમાં 35 પરિવારો પાણી માટે તરસ્યા! બોરનું પાણી ખારું, ટાંકા ખાલી 2 કિમી દૂરથી પાણી લાવવાની મજબૂરી
Water Crisis in Tadav ધરણીધર તાલુકાના ટડાવ ગામે વ્હાલપલની વસાહતમાં રહેતા આશરે 35 પરિવારો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સરકાર અને VSSM સંસ્થા દ્વારા વિચરતી જાતિ સમુદાયના પરિવારો માટે ટડાવ ગામથી અંદાજે દોઢથી બે કિલોમીટર દૂર શીતળા માતાજીના મંદિર સામેના વિસ્તારમાં વસાહત બનાવવામાં આવી છે. પરિવારોને રહેવા માટે મકાન, પ્લોટ … Read more